4 July, 2020

ઘર માં ધન ની કમી નું કારણ ક્યાક મની પ્લાન્ટ તો નથી

જેવુ કે ગરમી ની સીજન ચાલી રહી છે આવા માં ઘર ના આંગણા માં લીલા છોડ લગાવવું સારું હોય છે. હંમેશા તમે દરેક ઘર માં મની પ્લાન્ટ લાગેલું જોયું હશે. એવું કહવા માં આવે છે કે મની પ્લાન્ટ લગાવવા થી ઘર માં ધન નો વધારો થાય છે,એટલા માટે દરેક ઘર માં એક મની પ્લાન્ટ જરૂર લાગેલો હોય છે. વાસ્તુ શાસ્ત્ર માં દરેક છોડ માટે એક દિશા નક્કી કરવા માં આવી છે એટલા માટે જો તમારા ઘર માં મની પ્લાન્ટ છે અને તમે એને સાચી દિશા માં નથી મૂક્યું તો તમને નુકશાન થઈ શકે છે.

એટલા માટે આવો જાણીએ મની પ્લાન્ટ ની સાચી દિશા અને ફાયદા

  • મની પ્લાન્ટ ને ઘર માં હંમેશા દક્ષિણ પૂર્વ દિશા માં લગાવો કેમકે દક્ષિણ પૂર્વ દિશા ભગવાન ગણેશ ની હોય છે,એટલા માટે આ જગ્યા એ છોડ લગાવવા થી સુખ-સમૃદ્ધિ માં વધારો થાય છે.

  • મની પ્લાન્ટ ઘર માં લગાવવા થી નેગટીવ એનર્જી નો વાસ નથી થતો અને ઘર માં હંમેશા પોઝિટિવ એનર્જી બનેલી રહે છે. એવું કેહવા માં આવે છે કે જે ઘર માં મની પ્લાન્ટ લાગેલુ હોય છે,એ ઘર માં હંમેશા ખુશીઓ જ વાસ કરે છે.

  • એવું માનવા માં આવે છે કે આ છોડ ને લગાવવા થી આર્થિક તંગી દૂર થઈ જાય છે. સાથે જ આ છોડ જેટલું હાર્યું ભર્યું રેહશે ઘર માં ધન નો વધારો એટલો જ થશે. એટ્લે આ છોડ ને ક્યારેય પણ સુકાવા ના દો.

  • એક વાત નું ખાસ ધ્યાન રાખો કે મની પ્લાન્ટ ને ક્યારેય પણ ઘર ની બહાર ના લગાવો કેમકે આનો લાભ માત્ર ઘર ની અંદર લગાવવા થી જ મળે છે.
ટિપ્પણી
Share
Slider