4 July, 2020

ગધેડીનું દૂધ એક ઉત્તમ ઔષધી છે

પામતા કારણ કે એક નવા અને તાજા સંશોધન પ્રમાણે ગધેડીનું દૂધ એક ઉત્તમ ઔષધી પુરવાર થયું છે અનેક પ્રયોગના અંતે ઓથેન્ટિક સાયન્ટિસ્ટોએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે ગધેડીના દૂધમાં માતાના દૂધ જેટલાં ઉત્તમ ગુણો રહેલા છે આ જાહેરાતને લીધે હવે ગધેડીનું દૂધ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં 2000 રૂપિયા લિટરના ભાવે વેચાતું થઈ ગયું છે.

ગધેડીના દૂધના ભાવ રાતોરાત વધી જવાનું કારણ એ છે કે આધુનિક વિજ્ઞાને એ વાતને માન્યતા આપી દીધી છે કે ગધેડીના દૂધમાં ભરપૂર માત્રામાં રોગ પ્રતિકારક તત્ત્વો હોય છે તે શરીરમાં કોઈપણ પ્રકારની બીમારી સામે લડવા માટે સક્ષમ છે અને નવા જન્મેલા બાળકને અસ્થમા ટીબી અને ગળાના રોગોથી દુર રાખે છે વિશાખાપટ્ટનમ જિલ્લાના પશુપાલન વિભાગના જોઈન્ટ ડિરેક્ટર venkateswara rao જણાવે છે કે મેડિકલ ક્ષેત્રે ગધેડીનું દૂધ માતાના દૂધ જેવું જ પુરવાર થાય છે. જેમ માતાનું દૂધ નવજાત શિશુને દરેક પ્રકારના રોગ સામે રક્ષણ આપે છે તેવી જ રીતે ગધેડીનું દૂધ પણ વિવિધ રોગો સામે રામબાણ ઇલાજ સાબિત થાય છે.

ગધેડી અને માતાના દુધની સરખામણી ( પ્રમાણ ૧૦૦ ગ્રામ)

ગધેડીના દૂધનો ઉપયોગ ચામડીની કોમળતા અને ચમક જાળવી રાખવામાં પણ થાય છે એવું કહેવાય છે કે મિસરાની મહારાણી ક્લિયોપેટ્રા ચામડીની ખૂબ સુધી જાળવી રાખવા માટે ગધેડીના દૂધથી નાખી હતી આ મહારાણી વર્ષો સુધી ૧૬ વર્ષ ની સુંદરી જેવી દેખાતી હતી એનું કારણ લોકો ગધેડીના દુધ ને જ આપે છે જુદા-જુદા પ્રકાર ની કોસ્મેટીક આઈટમો બનાવવામાં પણ ગધેડીના દૂધનો ઉપયોગ થાય છે.

ગધેડીનું દૂધ હવે એમેઝોન online ઘરે બેઠા મેળવી શકાય છે ગધેડીના દૂધમાંથી અનેક ડેરી પ્રોડક્ટ પણ બને છે જેમાં મોંઘામાં મોંઘી પ્રોડકટ્ પનીર છે. ગધેડીના 25 લિટર દૂધ માંથી એક કિલો પનીર બને છે જેની કિંમત છે ફક્ત 68 હજાર રૂપિયા. આટલી ઊંચી કિંમત હોવા છતાં ગધેડીના દૂધનું પનીર બનાવનાર કંપનીઓને ઢગલાબંધ ઓર્ડરો મળે છે. આપણે મુખ્યત્વે સાઇબેરિયાના જેસાવિકા શહેરમાં બને છે અને દુનિયાના જુદા-જુદા છે export થાય છે યુરોપના દેશોના લોકો ગધેડીના દૂધનો એક ટોનિક તરીકે ઉપયોગ કરે છે.

ભારતમાં ગધેડીના દૂધની બાબતે હજી વધારે જાગૃતિ આવી નથી પણ આંધ્રપ્રદેશમાં તટીય વિસ્તારોમાં ઘણા વણઝારા ગધેડીનું દૂધ વેચીને સારી એવી કમાણી કરતા થઈ ગયા છે. તેલંગાના રાજ્યના આદિલાબાદ શહેરની આસપાસ ચાર પરિવારનું એક વણઝારા ગ્રુપ ૨૦ જેટલી ગધેડીઓ લઈને ફરે છે અને ગધેડીના દૂધનો વેપાર કરે છે. ગધેડીનું દૂધ મોંધુ હોવા છતાં લોકો આ વણજારા ના ગ્રુપ પાસે દૂધ ખરીદવા પડાપડી કરે છે એક કપ દૂધ તેઓ ૨૦૦ રૂપિયામાં વેચાય છે.

બેંગલોર અને ચેન્નાઈ જેવા શહેરોમાં પણ ગધેડીના દૂધની ખૂબ જ માંગ છે. અસ્થમા, વા અને સાંધાના દુખાવામાં ગધેડીના દૂધનું સેવન ઝડપી અને ચમત્કારિક અસર કરે છે. ગધેડીનું દૂધ મોટા મોટા સ્ટોરમાં બોટલ તેમજ પેકટ્રા પેટમાં વેચાય છે.

ગધેડીના દૂધનો ધંધો નવો છે પણ કરવા જેવો છે તેના બે મુખ્ય કારણો છે એક તો ગધેડાનો નિભાવ ખર્ચ બહુ ઓછો આવે છે અને દૂધ આપતી ગધેડીને કોઈ વિશેષ પ્રકારનો પશુઆહાર પણ આપવો પડતો નથી વળી દૂધની માંગ પુષ્કળ છે. દરેક રાજ્યના પશુપાલન વિભાગ માના વિશેની માહિતી આસાનીથી મળી શકે છે.

મારે પોતાને આ ધંધો કરવો હતો પણ ઘરવાળીએ ના પાડી દીધી. એણે ચોખ્ખું સંભળાવી દીધું ગધેડાને તાવ આવે એવી વાતો ન કરો. સાલું ઘરમાં મારું કઈ ચાલે નહીં. હા તમારે આ ધંધો સારું કરવો હોય તો ઘરવાળીને પૂછવા રોકાતા નહિ અને એમાં અમારી પેજ લાઇક કરવું હોય તો કોઈને ના પૂછતા અત્યારે ને અત્યારે પેજ લાઇક કરી દેજો. કારણકે ગધેડાની ડોકે હીરો બાંધ્યો છે એવી જાણકારી તો તમને અમારા પેજ પરથી જ જાણવા મળશે.

ટિપ્પણી
Share
Slider