4 July, 2020

આમિર ખાન એ કેમ આપ્યા પોતાની પેહલી પત્ની ને છૂટાછેડા

મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આમને આજે જો બોલીવૂડ નો સૌથી ચર્ચિત ચેહરો કેહવા માં આવે તો કઈ ખોટું નથી. હંમેશા પોતાની ફિલ્મો ના લીધે ચર્ચા માં રેહવા વાળા આમિર ખાન ઘણા કારણો થી પોતાની પર્સનલ લાઇફ ને લઈ ને ઘણા ચર્ચા માં રહ્યા છે॰

 

મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આમને આજે જો બોલીવૂડ નો સૌથી ચર્ચિત ચેહરો કેહવા માં આવે તો કઈ ખોટું નથી. હંમેશા પોતાની ફિલ્મો ના લીધે ચર્ચા માં રેહવા વાળા આમિર ખાન ઘણા કારણો થી પોતાની પર્સનલ લાઇફ ને લઈ ને ઘણા ચર્ચા માં રહ્યા છે અને એમાં થી એક ખાસ કારણ રહ્યું છે એમનું એમની પહલી પત્ની રીના દત્તા થી છૂટાછેડા.

કેવી રીતે થઈ હતી બંને ની મુલાકાત

આમિર ખાન અને રીના દત્તા એકબીજા ના પાડોસી હતા. બંને ના ઘર સામસામે જ હતા. બંને ના પ્રેમ ની શરૂઆત કાફી ફિલ્મ થી થઈ. બંને એ એક બીજા ને બારી માંથી જોયું હતું અને આમિર ખાન ને રીના થી પેહલી વાર જોવા માં જ પ્રેમ થઈ ગયો હતો. આ એજ હતું જેને ફિલ્મો માં ‘લવ એટ ફર્સ્ટ સાઇટ’કહે છે. પણ હમણાં સુધી આ પ્રેમ એકબાજુ નો હતો.

આમિર પોતાના પ્રેમ નો એકરાર કરી ચૂક્યા હતા. પરંતુ રીના એ હમણાં પોતાના મન ની સ્થિતિ આમિર ને નહતી બતાવી. થોડો સમય લાગ્યો રીના ને આમિર નો પ્રેમ સ્વીકાર કરવા માં પરંતુ આખરે એ પણ માની ગઇ.

કેવી રીતે થયા બંને ના લગ્ન

બંને ને એક બીજા થી પ્રેમ તો થઈ ચૂક્યો હતો. પરંતુ બંને ના પ્રેમ માં સૌથી મોટો અવરોધ એ હતો કે,બંને ના ધર્મ આમિર મુસ્લિમ હતા ત્યાં જ રીના હિન્દુ હતી. બંને ના ઘરવાળા પણ બંને ના સંબંધ ની વિરુદ્ધ હતા. પરંતુ કેહવાય છે ને કે “મિયાં બીવી રાજી તો ક્યાં કરેગા કાજી” આવુજ કઈક થયું હતું આ બંને ના પ્રેમ ની સાથે,આ બંને એ 18 એપ્રિલ 1986 એ ઘર થી ભાગી ને પોતાના મિત્રો ની મદદ થી કોર્ટ મેરેજ કરી લીધા. પરંતુ એમને પોતાના લગ્ન ની વાત ઘણા દિવસો સુધી કોઈ ને પણ નહતી બતાવી.

બંને ના છે બે બાળકો

લગ્ન પછી બંને ના બે બાળકો પણ છે. એક નું નામ જુનૈદ અને બીજા નું નામ ઇરા છે.

કઈ રીતે આવી બંને ના સંબંધ માં ખટાસ

લગ્ન ના લગભગ 15 વર્ષ પછી અચાનક બંને એ જુદા જુદા રેહવા નો નિર્ણય લીધો અને વર્ષ 2001 માં બંને જુદા રેહવા લાગ્યા. બંને ના સંબંધ માં ખટાસ નું કારણ બન્યું પ્રીતિઝિંટા અને આમિર ખાન ની નિકટતા ની ચાલી રહેલી અફવાઓ.

ધીમે ધીમે છૂટાછેડા સુધી પોહચી ગઈ વાત

બંને નું જુદા રહવું બંને ના સંબંધ પર એટલો ખોટો પ્રભાવ પડ્યો કે બંને એ આ સંબંધ ને પૂરો કરવા નો નિર્ણય લીધો. વર્ષ 2002 માં બંને એ મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ થી કોર્ટ ના માધ્યમ થી છૂટાછેડા લઈ લીધા.

શું હતી બંને ના છૂટાછેડા ની શરતો

બંને ના આ છૂટાછેડા ,એ આમિર અને રીના ના બાળકો ની કસ્ટડી રીના ની પાસે રહી અને આમિર ને માત્ર અઠવાડિયા મા 3 વાર એમને મળવા નો અધિકાર આપવા મા આવ્યો.

છૂટાછેડા પછી આજે કેવા છે બંને ના સંબંધ

આમિર અને એમની પહલી પત્ની રીના ની વચ્ચે આજે પણ સંબંધ સામાન્ય છે અને બંને પોતાના બાળકો ને લઈ ને મળી ને બેસી ને નિર્ણય લે છે.

છૂટાછેડા ના કેટલા સમય પછી આમિર એ કર્યા કિરણ રાવ થી લગ્ન

આમિર એ પોતાના પેહલા લગ્ન ના તૂટ્યા ના ત્રણ વર્ષ પછી કિરણ રાવ થી 28 ડિસેમ્બર 2005 મા લગ્ન કરી લીધા અને આજે આ બંને નો એક છોકરો પણ છે. જેનું નામ આઝાદ રાવ ખાન છે. આમિર અને કિરણ ના આ બાળક નો જન્મ સેરોગેસી થી થયો છે.

ટિપ્પણી
Share
Slider